સભ્યો અને કામ તેમના વિસ્તારોમાં

સભ્ય સંસ્થાઓ,સંગઠનો, વિકાસકર્મશીલો અને તેઓ જે જિલ્લામાં પ્રવૃત છે તેની સૂચી :

સભ્ય સંસ્થાઓ:


 • આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત)
  ભરૂચ, સુરત
 • આનંદી
  પંચમહાલ, દાહોદ, રાજકોટ
 • બિહેવિયરલ સાયન્સ સેન્ટર
  સાબરકાંઠા, કચ્છ
 • સામાજીક ન્યાય કેન્દ્ર
  સપોર્ટ ઓર્ગેનાઈઝેશન
 • કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ
  કચ્છ
 • ડેવલોપમેન્ટ સપોર્ટ સેન્ટર
  સાબરકાંઠા
 • ગ્રામ્યવિકાસ ટ્રસ્ટ
  જામનગર
 • જનવિકાસ
  અમદાવાદ
 • કચ્છ મહિલા વિકાસ સંગઠન
  કચ્છ
 • માહિતી
  અમદાવાદ, ભાવનગર
 • મારગ સંસ્થા
  કચ્છ, સુરેન્દ્રનગર
 • પ્રકૃતિ ફાઉન્ડેશન
  દાહોદ
 • સહજીવન
  કચ્છ
 • સારથિ
  પંચમહાલ
 • સ્વાતી સંસ્થા
  સુરેન્દ્રનગર
 • ઉત્થાન
  અમરેલી, ભાવનગર, દાહોદ
 • વિકસત
  સાબરકાંઠા

સભ્ય સંગઠનો:


 • અરવાલી મૂળનિવાસી વિકાસ મંચ
  સાબરકાંઠા
 • બાવળા મહિલા વિકાસ સંગઠન
  અમદાવાદ
 • દેવગઢ મહિલા વિકાસ સંગઠન
  દાહોદ
 • ધોળકા મહિલા વિકાસ સંગઠન
  અમદાવાદ
 • એકલનારી શક્તિમંચ,કચ્છ
  કચ્છ
 • મહિલા જાગૃતિ મંચ
  કચ્છ
 • ઓખા મંડળ
  જામનગર
 • રજૂલા-મહુઆ સંઘ
  મહુઆ, અમરેલી
 • સાઈ યે રે જો સંગઠન
  કચ્છ
 • સમર્થન મહિલા સંઘ
  ભાવનગર
 • સાણંદ મહિલા વિકાસ સંગઠન
  અમદાવાદ
 • ઉજાસ મહિલા વિકાસ સંગઠન
  કચ્છ


વિકાસ કર્મશીલો:


 • કીર્તિદા વોરા
 • ડો. મીરાં વેલાયુધન
 • પ્રીતિ ઓજા
 • શિલ્પા વસાવડા,