Events

Sl No.
Name
Image
Date
Location
Description
1

Block Level Samelan

2018

Patadi (Gujarat)

મહિલા વિકાસ સંગઠન પાટડી દ્વારા તાલુકા કક્ષાએ મહિલા સંમેલન કરવામાં આવ્યું જેમાં મહિલા ખેડૂતોના પ્રશ્નો અને ખેતીની યોજનાકીય માહિતી આપવામાં આવી.

2

Stall on Women and Land ownership by the Federation

2018

Ratanmahal

૫ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ રતનમહાલ આદિવાસી મહિલા સજીવ ખેત ઉત્પાદન અને વેચાણ મંડળીની વાર્ષિક સાધારણ સભામાં મહિલા જમીન માલિકી વિષે જાગૃતિ ફેલાવવા માટે સ્ટોલ મૂકી જમીન માલિકી વિષે માહિતી આપવામાં આવી.

3

Exhibition of biointensive agricultural produce

2018

Gujarat

તાલુકા કક્ષાએ મહિલા કિસાન સંમેલનમાં સજીવ ખેતી દ્વારા કરવામાં આવેલ નીદર્શનની પેદાશનું પ્રદર્શન

4

Ahar Utsav - Samarthan Mahila Vikas Sangathan- Bhavnagar participated

2018

Bhavnagar

તારીખ ૬-૭ અને ૮ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ સમર્થન મહિલા વિકાસ સંગઠન ઘોઘા એ અમૃત આહાર ઉત્સવમાં ભાગ લીધો જેમાં સજીવ રીતે ઉત્પાદિત પેદાશનું વેચાણ અને સાથે મહિલા અને જમીન માલિકીની વાત અને પ્રદર્શન કરવામાં આવ્યું.

5

Perspective Building – Visit and Training of farmers on Sustainable agriculture in Satwik Mela

2017

Ahmedabad

તારીખ ૨૩, ૨૪ ,૨૫ ડીસેમ્બર ૨૦૧૭ના અમદાવાદ ખાતે સૃષ્ટિ સંસ્થા દ્વારા સાત્વિક મેળામાં પાંચ(૫) સભ્ય સંસ્થાઓ/ સંગઠનોએ સ્ટોલ મુક્યા હતા અને ૧૪ તાલુકાઓ માંથી ૧૦૦ જેટલા મહિલા ખેડૂતો અને ૩૫ પુરુષ ખેડૂતોએ મેળામાં સહભાગી થઇ સાત્વિક મેળાના કો-ઓર્ગેનાઇઝર દેવેશભાઈ સાથે રહીને સજીવ ખેતી અંગેનું માર્ગદર્શન મેળવ્યું હતું.

6

World Women Farmers Day Celebration

2017

Navsari

-

7

Training - Bijamrut

2017

Patadi

-

8

Training on FRA

2017

Ahmedabad

-

9

Students wrote essays on sustainable agriculture

2017

Navsari

-

10

State Level Workshop on FRA-implementation, startegic plannning

2017

Ahmedabad

-